सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભચાઉ હાઇવે ચોકડી પાસે ફરી મીઠું ભરેલી એક ઓવર લોડ ટ્રક બેકાબુ બની

બેકાબુ બનેલી ટ્રક બાબા સાહેબ સર્કલ માં ટકરાઈ અને એક્ટિવા નો ભૂકો બોલાવ્યો, એક્ટિવા ચાલક નો બચાવ

ધનસુખ સોલંકી
  • May 24 2022 7:02PM
ભચાઉ શહેર માં કેટલાય સમયથી બેફામ રીતે દોડતા વાહનો નું પ્રમાણ ખૂબ વધી ગયું છે આવા બેફામ દોડી આવતા વાહનચાલકો જાણે પોલીસનો અસ્તિત્વ નકારતા હોય તેમ વર્તી રહયા છે .

આવોજ એક બનાવ  ભચાઉ હાઈવે ચોકડી પાસે બન્યો જેમાં મીઠું ભરેલી એક ઓવરલોડ ટ્રક દિવાલ સાથે ટકરાઈને આગળ એકટીવા નો ભૂક્કો બોલાવ્યો હતો જેમાં એક્ટિવા ચાલક નો આબાદ બચાવ થયો હતો.

ભચાઉ કસ્ટમ ચાર રસ્તા પરના દુધઈ રોડ તરફથી આવી રહેલ કઠોળનો મીઠું ભરેલી એક ટ્રક સાંજના સમયે તેના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક બાબાસાહેબ આંબેડકરના સર્કલ સાથે ધડાકાભેર ટકરાયા બાદ નેશનલ હાઈવે ના બ્રિજ નીચે હું પહેલા એક એક્ટિવા ચાલકને હડફેટે લીધા હતા જેમાં ચમત્કારિક રીતે એકટીવા ચાલકનો બચાવ થયો હતો અને એકટીવા નો ભૂક્કો બોલી ગયો હતો.

ભચાઉ શહેર દુધઈ ચાર રસ્તા કસ્ટમ ચોકડી તરીકે ઓળખાતી આ જગ્યા પર અનેક વખત આ જ રીતના કેટલાય બનાવ બની ચૂક્યા છે જેમાં અનેક વાહનો મકાનો ઓફિસ અને નજીકમાં આવેલ એસટી બસ સ્ટેશન નો પણ ભોગ લેવાયો હતો ભૂતકાળમાં બની ગયેલી અને ઘટનાઓ માં સદ્નસીબે કોઇ જાનહાની ન પહોંચી હતી પરંતુ બનાવમાં મોટા નુકસાનો સામે આવ્યા હતા તેમ છતાં પણ દુધઈ રોડ કસ્ટમ ચાર રસ્તા નજીકના ભૂલભૂલૈયા રસ્તા માટે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નથી ત્યારે તંત્ર શું જાનહાની થાય તેની રાહ જોઇ રહ્યું છે કે શુ અને પોલીસ તંત્ર આવા બનાવ બાબતે કાયમ મૂક બધિર થઈને દ્રશ્યો નીહાડ તિ હોવાનું સામે આવ્યું છે .

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार