सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભચાઉ માં લીંબડા છાંયડે બેઠેલો પરિવાર બેફામ ઝડપે દોડતી કાર થી સહેજ માં બચ્યો

મહારાણા પ્રતાપ નજીક દૂધ ની ડેરી પાસે બપોરે બનેલી ઘટના પોલીસ માટે લાલ બતી રૂપ

ધનસુખ સોલંકી
  • May 24 2022 7:06PM

મજામાં છેલ્લા કેટલાય સમયથી શહેરના મુખ્ય રસ્તાઓ પર બેફામ ઝડપથી ચાલતા વાહનો ખૂબ પ્રમાણમાં વધ્યા છે પરંતુ આ બાબતે ભચાઉ શહેર પોલીસ દ્વારા કોઈ કારણોસર પગલા ન લેવાતા આવા બેફામ ઝડપથી ચલાવતા વાહનચાલકો માટે જાણે મોકળું મેદાન બન્યું હોય તેમ હજુ પણ આ સિલસિલો ચાલુ રહ્યો છે

ભચાઉ શહેરના મહાણાપ્રતાપ ગેટ પાસે છે ભર બપોર ના સમયે એક અલ્ટો ચાલો પોતાની કાર લઇને ફૂલ સ્પીડમાં નીકળે છે અને દૂધની ડેરીઓ નજીક લીમડાના છાયા નીચે બેઠેલો એક પરિવાર ને ઘસી ને ફૂલ સ્પીડમાં જ ફૂલવાડી વિસ્તાર માં નીકળી જાય છે આ મીઠાના અગરિયાઓને સાથે જોડાયેલો પરિવાર તો શહેજ માં બચી જાય છે તેમની નજીક માં કરેલું એક બાઈક આ અચાનક નો શિકાર બને છે જેને પાછળની સાઇડ નુકસાન પહોંચ્યું હતું આ બનાવ બાદ લીમડાના છાંયે બેઠેલો પરિવાર થોડીવાર માટે તો અવાચક થઈ જાય છે અને લોકોનું ટોળું પણ એકત્ર થયું હતું.


જેમાં એકત્ર થયેલા કેટલાક લોકોમાં ચર્ચાઓ જોવા મળી કે આવા બેફામ સ્પીડ થી ચાલતા વાહનો પર પોલીસ કેમ કાંઈ પગલાં ભરતી નથી ક્યારે લોકોના આવા સંવેદનશીલ પ્રશ્નો બાબતે ભચાઉ પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી સમયની માંગ છે અને આજે બનેલો બનાવ પોલીસ માટે લાલબત્તી સમાન છે નહિતર આવનારા સમયમાં શહેરની મુખ્ય બજારમાં જ કોઇ અનહોની ઘટના બને તે પહેલા ફૂલ સ્પીડમાં ચાલતા વાહનો અને તેના ચાલકો બાબતે પગલા લે તે જરૂરી બન્યું છે

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार