सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા યોજાઇ

બેચરાજી ગામે બેચરાજી વિધાનસભાના તમામ વિસ્તારમાં શરૂઆત બેચરાજી ગામ થી કરી પરિવર્તન યાત્રા

ભાવિન ભાવસાર
  • May 21 2022 5:57PM
પરિવર્તન યાત્રા ના છઠ્ઠા દિવસે બેચરાજી ગામ માં રોડ શો કરીને આમ આદમી પાર્ટીની જન પરિવર્તન યાત્રા ગામજનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા રોડ શો માં બાઇક રેલી યુવાનો દ્વારા કરવામાં આવ્યું
તે ઉપરાંત બેચરાજી તાલુકાના આદીવાડા ગામ માં રાત્રી સભા નું આયોજન કરવામાં આવ્યું
સભામાં ગામજનોએ ઉત્સાહ ભર્યુ વાતાવરણ જોવા મળ્યું ભક્તિ સંગીત ની અંદર આમ આદમી પાર્ટીએ એ પોતાનો પ્રચાર કર્યો
મુખ્ય ઉપસ્થિતિ ભેમાભાઇ ચૌધરી બેચરાજી વિધાનસભાના કાર્યકર્તાઓ મહેસાણા જિલ્લા પ્રમુખ ઉપપ્રમુખ મહિલા કાર્યકર્તા હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને યાત્રા સફળ બનાવી


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार