सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અરવલ્લીના શામળાજી ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો

3200 દર્દીઓએ લાભ લીધો

ઉત્કલ ઠાકોર
  • Sep 25 2022 7:02PM
આજરોજ અરવલ્લી જિલ્લા ડોક્ટર સેલ ભારતીય જનતા પાર્ટી દ્વારા મફત મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ અને સારવાર કેમ્પ શામળાજી મંદિર કેમ્પસમાં યોજાયો હતો. જેમાં ટોટલ 3200 પેશન્ટ તપાસી ફ્રી દવા આપવામાં આવી હતી. 427 દર્દીના આંખની તપાસ કરીને 427 દર્દીને ફ્રી ચશ્મા આપ્યા. જેમાં 40 ડોક્ટરોની ટીમ અને 15 પેરા મેડીકલ સ્ટાફએ સેવા આપી હતી.

સમગ્ર કેમ્પનું આયોજન ડોક્ટર સેલ, અરવલ્લી જિલ્લા, ભારતીય જનતા પાર્ટી, શામળાજી મંદિર ટ્રસ્ટ, CHC Shamalajiના સહયોગથી સફળ થયો છે. આ કેમ્પનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી રતનકરજીના હસ્તે થયું હતું. આ કેમ્પમાં અરવલ્લી જિલ્લા ભાજપના તમામ હોદ્દેદાર હાજર હતા. શામળાજી મંદિરનો તમામ ટ્રસ્ટીગણ પણ હાજર હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार