सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આહવા આંબાપાડા મતદાન મથકને મોડેલ મતદાન મથક બનાવશે

ભારતના લોકશાહી પર્વના દરેક નાગરિકો ભાગ લઈ ચૂંટણી પ્રક્રિયા અને સાચા અર્થમાં ચરિતાર્થ કરે તેમજ મતદારો ચૂંટણી પ્રક્રિયામાં રસ લઈ મતદાન

કલ્પેશ આર પટેલ
  • Nov 29 2022 2:17PM

ભારતના લોકશાહી પર્વના દરેક નાગરિકો ભાગ લઈ ચૂંટણી પ્રક્રિયા અને સાચા અર્થમાં ચરિતાર્થ કરે તેમજ મતદારો ચૂંટણી પ્રક્રિયામાં રસ લઈ મતદાન કરે તે માટે ભારત ચૂંટણી દ્વારા જુદા જુદા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

ડાંગ જિલ્લામાં જુદા જુદા પ્રકારના પાંચ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે જેમાં બુથ નંબર ૧૮૫ આહવા યું _૧૨ આંબાપાડા પ્રાથમિક શાળામાં મોડેલ મતદાન મથક ઊભો કરવામાં આવેલ છે. આ મતદાન મથક આદર્શ મતદાન તરીકે ઓળખવામાં આવશે.

આદર્શ મતદાન મથક તરીકે યોગ્ય સારી હાલત ધરાવતા તાજા રંગ રોગાંન કરેલ પોલીસ સ્ટાફ મતદાન એજન્ટોના બેસવા માટે ગુણવત્તા યુક્ત મતદાન મથક પસંદ કરવામાં આવેલ છે. મતદાન મથકનું સ્થળ ખાતે મતદારો માટે શેડ સાથેના વેઇટિંગ રૂમ.બેસવા માટેની ખુશીઓની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार