सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અબડાસા તાલુકા માં 28 જેટલી આંગણવાડી કાર્યકર ની નિમણુક કરાઈ

આઇ.સી.ડી.એસ.કચેરી નલિયા દ્વારા ઘટક 1 માં 11 અને ઘટક 2 માં17 નવી નિમણુંક પામેલ આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર ને નિમણૂક હુકમો અપાયા

હિરેન ગોસ્વામી
  • May 27 2022 11:22AM
નલિયા જન ભુવન ખાતે અબડાસા ના ધારાસભ્ય શ્રી પી એમ જાડેજા અને પ્રાંત અધિકારી શ્રી પ્રવિણ સિંહ જેતાવત ના અધ્યક્ષ સ્થાને ઑનલાઇન ભરતી પ્રક્રિયા દ્વારા અબડાસા તાલુકામાં આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર માં નિમણુંક  પામેલા બહેનો ને નિમણૂક  હુકમો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌપ્રથમ મંચસ્તથ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા  દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારબાદ માન. ધારાસભ્યશ્રી અને માન. નાયબ કલેકટર શ્રી નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તથા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભાવાંબા જાડેજાનું અભિવાદન સીડીપીઓ શ્રી સુરભી બેન ડોડીયા એ કરેલ.જિલ્લા પંચાયત સદસ્ય શ્રી તકિછા બાવા નું સન્માન. સીડીપીઓ શ્રી દિવ્યાબેન જોષીએ કરેલ અબડાસા તાલુકા પંચાયત સદસ્ય શ્રી શાશક પક્ષ નેતા મહાવીરસિંહ જાડેજા.તાલુકા પંચાયત સદસ્ય સંગીતાબેન ગોસ્વામી.તેમજ. વિપક્ષી નેતા શ્રી મહાવીરસિંહ જાડેજા(આરીખાણા) જયદીપસિંહ જાડેજા, અલી લાખા કેર સહિત રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.અબડાસા ઘટક -૧ મા ૧૧ જગ્યાઓ માટે નિમણુંક હુકમો અપાયા જ્યારે અબડાસા -૨ મા ૧૭ જગ્યાઓ માટે નિમણુંક હુકમો અપાયા હતા. આ કામગીરીમાં આઇ.સી.ડી.એસ નલિયા કચેરી સ્ટાફ  સી ડી પી ઓ. શ્રી સુરભીબેન ડોડીયા, સી ડી પી ઓ શ્રી દિવ્યાબેન જોષી,મુખ્ય સેવિકા શ્રી નૂતન બેન વેદ.ઉર્મી બેન વોરા,પ્રશાંત સીજુ,પાર્થ ગોસ્વામી,શ્વેતાબેને ધેડા જોડાયા હતા નવી નિમણુંક પામેલ મહિલા ઓ માં ખુશી છવાઈ હતી

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार