सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત-વાપી હાઇવે ઉપર રબરનો રોલ લઈ પુના જતો ટેમ્પોમાં લાગી આગ

વાપી હાઇવે ઉપર રબરનો રોલ લઈ પુના જતો ટેમ્પો ભડભડ સળગ્યો; ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

રિપલભાઈ ઉત્તમભાઈ પટેલ
  • Feb 27 2023 9:01PM
વલસાડ જિલ્લાના વાપી વાપી હાઇવે ઉપર દમણગંગા નદીના બ્રિજ ઉપરથી પસાર થતા ચાલકનું ધ્યાન ટેમ્પમાં લાગેલી આગ ઉપર જતા ટેમ્પોને બ્રિજ ઉપર અટકાવી ટેમ્પોમાંથી સુરક્ષિત બહાર આવી ગયો હતો. ઘટનાને લઈને હાઇવે ઉપર મુંબઈ તરફ જતો ટ્રાફિક પ્રભાવિત થયો હતો. ઘટનાને લઈને વાહન ચાલકોએ વાપી નોટિફાઇડ અને વાપી GIDCના ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ કરતા તાત્કાલિક તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી તપમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતી. ઘટનામાં કોઈ જાન હાની થઈ ન હતી. ટેમ્પો બળીને ખાખ થઈ ગયો હતો. આગે વિકરાળ રૂપ ધારણ કર્યું... વલસાડ જિલ્લાના વાપી હાઇવે ઉપર દમણગંગા નદી ઉપર પસાર થઈ રહેલા એક ટેમ્પોમાં આગ લાગી હતી. ટેમ્પોમાં રાબરના રોલ હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ ટેમ્પો ચાલકને થતા ટેમ્પો ચાલકે ટેમ્પો દમણગંગા નદીના બ્રિજ ઉપર મૂકી ટેમ્પો ચાલક સુરક્ષિત રીતે બહાર આવી ગયો હતો. દમણગંગા નદી બ્રિજ ઉપર ટેમ્પો સળગતા જોઈને વાપી મુંબઈ હાઇવે પ્રભાવિત થયો હતો. ઘટનામાં કોઈ જાન હાની નહીં... વાહન ચાલકોએ તાત્કાલિક વાપી નોટિફાઇડ અને GIDC ફાયર વિભાગને જાણ કરતા 2થી વધુ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટેમ્પોમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ટેમ્પોમાં રાબરના રોલ હોવાથી વાપી ફાયર વિભગની ટીમે ભારે મહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાન હાની થઈ ન હતી. આગની ઘટનામાં ટેમ્પો બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार