सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

આ કાર્યક્રમમાં કુલ ૩૩૦ એ છોડને ઘર આંગણ, શાળા, કોલેજમાં રોપા - છોડની વહેચણી કરી

ભાવેશ સોની
  • Jun 13 2024 1:11PM
તા.૫ જૂન સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ દ્વારા વિવિધ શાળા તથા કોલેજની  કેડેટ વિદ્યાર્થિનીઓ, એ.એન.ઓ., ઓફિસર તથા સ્ટાફ સાથે મળીને કુલ ૩૩૦ એ છોડ ને ઘર આંગણ, શાળા, કોલેજમાં રોપા - છોડની વહેચણી કરી, ખાડો કરી રોપ્યા અને તેનું જતન કરવાની જવાબદારી પણ ઉઠાવી હતી. આ ઉપરાંત પોસ્ટર બનાવવા, નિબંધ લેખન, તેમજ ઓનલાઇન ટાઈડ  ટરનર નોંધણી કરાવી ભાગ લેવો વગેરે પ્રવૃત્તિ  કરવામાં આવી હતી. 

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે  ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ અને તેમના એ .એન. ઓ., કેર ટેકર તેમજ સ્ટાફનાં સંયુક્ત પ્રયાસ થકી  આયોજિત કરવામાં આવ્યો હતો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार