सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઉમરેઠમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને લાયન્સ કલબના ઉપક્રમે વિના કોઈ મુલ્યે "મને પાંખો આપો" નામથી ત્રી દિવસીય સમરકેમ્પનું આયોજન

કિશોર કિશોરીઓ વેકેશનનો સદ્ઉપયોગ કરી શકે અને આત્મવિશ્વાસ માં વધારો કરી શકે

ધનંજય શુક્લ
  • May 17 2024 12:22PM
કિશોર કિશોરીઓ વેકેશનનો સદ્ઉપયોગ કરી શકે અને આત્મવિશ્વાસ માં વધારો કરી શકે તે માટે ઉમરેઠ નગરના ધોરણ ૫ થી ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે સંસ્કાર સિંચનની સાથે વકતૃત્વ, ચિત્ર, સંગીત જેવી કળાઓ તેમજ કેવી રીતે ઝડપથી વાંચી શકાય તે હેતુથી સુંદર સમરકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार