सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદના પીજ રોડ સ્થિત વોકિંગ ગાર્ડન ખાતે સિનિયર સિટીઝનો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સિનિયર સિટીઝનો તથા પેન્શનરોને આવનાર ચૂટંણીમાં 85 વર્ષથી વધુ વયનાં મતદારોને મળવાપાત્ર લધુતમ સુવિધાઓથી વાકેફ કરાયા

યેશા શાહ
  • Apr 29 2024 3:44PM
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ખેડા જિલ્લામાં મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જે સંદર્ભે નડિયાદ શહેરના પીજ રોડ ખાતે આવેલ વોકિંગ ગાર્ડનમાં ખેડા જિલ્લાના સિનિયર સિટીઝન તથા જિલ્લા પેન્શનર સંગઠનના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સિનિયર સિટીઝનો તથા પેન્શનરોને આવનાર ચૂટંણીમાં 85 વર્ષથી વધુ વયનાં મતદારોને મળવાપાત્ર લધુતમ સુવિધાઓથી વાકેફ કરવામાં આવ્યા હતા. અહીં ઉપસ્થિત સૌએ આવનાર ચૂંટણીમાં અચૂક મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો. 

આ કાર્યક્રમમાં નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફીસર રૂદ્રેશ હુદડ, નડિયાદ સીટી મામલતદાર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ચૂંટણી સબનોડલ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार