सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિજય વિશ્વાસ સભાના આયોજનના ભાગરૂપે ખેડા કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજાઇ

ખેડા જિલ્લા પ્રમુખ, સાત વિધાનસભાના ધારાસભ્યો, જિલ્લા સંગઠન અને વિવિધ મંડળોના પદાધિકારીઓ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યુ

યેશા શાહ
  • Apr 29 2024 2:07PM

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બીજી તારીખને ગુરુવારના રોજ શાસ્ત્રી મેદાન, વિદ્યાનગર ખાતે ખેડા - આણંદ જિલ્લાની બૃહદ સભા "વિજય વિશ્વાસ સભા" યોજવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા કમલમ કાર્યાલય ખાતે સભાના આયોજનના ભાગરૂપે બેઠક યોજાઇ હતી.

જેમાં આ બેઠક ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મંત્રી, પૂર્વ પ્રદેશ મહામંત્રી , ખેડા લોકસભા ઇન્ચાર્જ, ખેડા જિલ્લા પ્રમુખ અને સાત વિધાનસભાના ધારાસભ્યો જિલ્લા સંગઠન અને વિવિધ મંડળોના પદાધિકારીઓ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યુ.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार